દ્વારકા, 15 જૂન (હિ.સ.) દ્વારકા બ્રેકિંગ.......દ્વારકા જિલ્લામાં મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી..
ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધમાકેદાર વરસાદનું આગમન થતા, ખેડૂતોમાં ખુશીનો માહોલ..
ખંભાળિયા તાલુકાના લાલ પરડા,લાલુકા,જૂની ફોટ,મોટી ખોખરી સહિતના ગામોમાં મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી..
ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં ખુશી..
અનેક ગ્રામ્ય વિસ્તારોમાં સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી....
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ