જૂનાગઢ આવતીકાલથી. 4 મહિના સુધી સિંહોનું વેકેશન શરૂ
જૂનાગઢ 15 જૂન (હિ.સ.) એશિયાટિક સિંહો ના ગઢ ગણાતા સાસણ ગીર માં સિંહ દર્શન પ્રવાસીઓ માટે આજે છેલા દિવસ આવતો કાલ થી સિંહ દશર્ન બંધ કરી દેવામ આવશે. 4 મહિના સુધી સાસણ ગીર સફારી બંધ કરવામાં આવશે. ચોમાસા માં દર વર્ષ ચાર મહિના ગીર માં, સિંહ દર્શન બંધ કરવામ
સિંહો નું વેકેશન શરૂ


જૂનાગઢ 15 જૂન (હિ.સ.) એશિયાટિક સિંહો ના ગઢ ગણાતા સાસણ ગીર માં સિંહ દર્શન પ્રવાસીઓ માટે આજે છેલા દિવસ આવતો કાલ થી સિંહ દશર્ન બંધ કરી દેવામ આવશે. 4 મહિના સુધી સાસણ ગીર સફારી બંધ કરવામાં આવશે.

ચોમાસા માં દર વર્ષ ચાર મહિના ગીર માં, સિંહ દર્શન બંધ કરવામાંઆવે છે સિંહો નો મેન્ટિંગ પીડિયટ અને ચોમાસા માં ખરાબ રસ્તાઓના કારણે આ નિર્ણય લેવામાં આવે છે, 16 જૂન થી 15 ઓક્ટોમ્બર સુધી સિંહ દર્શન બંધ કરવામાં આવે છે

જો કે સાસણ ના દેવળિયા પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande