ભાવનગર અને બોટાદ રેલ્વે સ્ટેશનો પર, ઉનાળાની ઋતુ દરમિયાન રેલ્વે મુસાફરોને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી હતી.
ભાવનગર 2 જૂન (હિ.સ.) ભર ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે લોકોને તડકાના તાપથી બચવા માટે પાણીનો સહારો જોઈતો હોય છે. ત્યારે આ ભર ઉનાળે લોકોને પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ ભાવનગર ડિવિઝન અને રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ દ્વારા,
ભાવનગર ડિવિઝન અને રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ દ્વારા


ભાવનગર 2 જૂન (હિ.સ.) ભર ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે લોકોને તડકાના તાપથી બચવા માટે પાણીનો સહારો જોઈતો હોય છે.

ત્યારે આ ભર ઉનાળે લોકોને પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ ભાવનગર ડિવિઝન અને રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ દ્વારા, મે મહિનાના શનિવાર અને રવિવારે ભાવનગર અને બોટાદ રેલ્વે સ્ટેશનો પર ઉનાળાની ઋતુ દરમિયાન રેલ્વે મુસાફરોને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande