પોરબંદર, 2 જૂન (હિ.સ.)
વિકસીત ભારતનો અમૃતકાળ સેવા સુશાસન તેમજ ગરીબ કલ્યાણના 11 વર્ષ નિમિતે, ગુજરાત પ્રદેશ ભાજપ કમલમ ખાતે પ્રદેશ કાર્યશાળામાં પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી,સમગ્ર કાર્યક્રમના જિલ્લા ઇન્ચાર્જ ભીમભાઈ ઓડેદરા, બન્ને જિલ્લા સહ ઇન્ચાર્જ લક્કીરાજસિંહ વાળા અને જગદીશ બાપોદરા ઉપસ્થિત રહી પ્રદેશનું માર્ગદર્શન મેળવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya