ભાવનગર, 21 જૂન (હિ.સ.) કૃપા કરીને ધ્યાન આપો!
ટ્રેન નંબર ૧૨૯૭૨ (ભાવનગર ટર્મિનસ - બાંદ્રા ટર્મિનસ) ૨૧/૦૬/૨૦૨૫ ના રોજ ભાવનગર ટર્મિનસથી ૩ કલાક ૩૦ મિનિટ વિલંબ થી ઉપડશે. ભાવનગર ટર્મિનસથી પ્રસ્થાનનો સમય ૬:૩૦ કલાકનો છે અને પ્રસ્થાનનો પુનર્નિર્ધારિત સમય ૨૨.૦૦ કલાકનો રહેશે. કારણ કે પેરિંગ રેક ૧૨૯૭૧ બાંદ્રા ટર્મિનસ - ભાવનગર ટર્મિનસ ૦૫.૦૯ કલાક મોડી પહોંચી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ