માધવપુરમાં જુગાર રમી રહેલ, 4 શખ્સો ઝડપાયા.
પોરબંદર, 23 જૂન (હિ.સ.)પોરબંદરના માધવપુરમાં જાહેરમાં ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડી ચાર જેટલા શખ્સોને ઝડપી લીધા હતા માધવપુરના મરછીમાર્કેટ નજીક જાહેર રસ્તા પર જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે, માધવપુર પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા ઉંમર જુસબ
માધવપુરમાં જુગાર રમી રહેલ 4 શખ્સો ઝડપાયા.


પોરબંદર, 23 જૂન (હિ.સ.)પોરબંદરના માધવપુરમાં જાહેરમાં ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડી ચાર જેટલા શખ્સોને ઝડપી લીધા હતા માધવપુરના મરછીમાર્કેટ નજીક જાહેર રસ્તા પર જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે, માધવપુર પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા ઉંમર જુસબ લખપતી, ફિરોજ બોદુભાઈ મલેક, બશીર બોદુભાઈ પઠાણ અને શકીલ ભીખુભાઈ લખપતી સહિત ચાર શખ્સોને ઝડપી લઇ પોલીસે સ્થળ પરથી રૂ. 11,600નો મુદામાદ ઝડપી લઈ અને શખ્સો સામે જુગારધારની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande