પોરબંદર જિલ્લાની ગ્રામપંચાયતની ચૂંટણીમાં, 65.75 ટકા મતદાન નોંધાયું.
પોરબંદર, 23 જૂન (હિ.સ.)પોરબંદર સહિત રાજયભરમાં રવિવારે ગ્રામ પંચાયતની ચુંટણીનુ મતદાન યોજાયુ હતુ પોરબંદર જીલ્લાની વાત કરીએ તો 15 ગ્રામ પંચાયત અને બે ગ્રામ પંચાયતની પેટા ચુંટણી યોજાઇ હતી શાંતિપૂર્ણ રીતે મતદાનની પ્રક્રિયા યોજાઈ હતી. પોરબંદર જીલ્લાની 15
પોરબંદર જિલ્લાની ગ્રામપંચાયત ની ચૂંટણીમાં  65.75 ટકા મતદાન નોંધાયું.


પોરબંદર જિલ્લાની ગ્રામપંચાયત ની ચૂંટણીમાં  65.75 ટકા મતદાન નોંધાયું.


પોરબંદર, 23 જૂન (હિ.સ.)પોરબંદર સહિત રાજયભરમાં રવિવારે ગ્રામ પંચાયતની ચુંટણીનુ મતદાન યોજાયુ હતુ પોરબંદર જીલ્લાની વાત કરીએ તો 15 ગ્રામ પંચાયત અને બે ગ્રામ પંચાયતની પેટા ચુંટણી યોજાઇ હતી શાંતિપૂર્ણ રીતે મતદાનની પ્રક્રિયા યોજાઈ હતી.

પોરબંદર જીલ્લાની 15 ગ્રામ પંચાયતનુ 65.75 ટકા મતદાન નોંધાયુ હતુ જયારે બે ગ્રામ પંચાયતની પેટા ચુંટણીનુ 67.36 ટકા મતદાન થયુ છે પોરબંદર જીલ્લામા ચાંપતા સુરક્ષા બંદોબસસ્ત વચ્ચે શાંતિપૂર્ણ મતદાન થયુ હતુ મતગણતરીની વાત કરીએ તો પોરબંદર તાલુકાની 7 ગ્રામ પંચાયતની મતગતરી પોરબંદર માધવાણી કોલેજ ખાતે જયારે રાણાવાવ તાલુકાની મતગણતરી સરકારી હાઇસ્કુલ ખાતે અને કુતિયાણાની 5 ગ્રામ પંચાયતની સરકારી હાઈસ્કુલ ખાતે મતગણતરી કરવામા આવર્શે ત્યારે સરપંચ કોણ બનશે તેમનુ ચિત્ર સ્પષ્ટ થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande