બધા ગેંગ વિરુદ્ધ ગુજસિટોક નો ગુન્હો દાખલ કરાયો.
પોરબંદર, 23 જૂન (હિ.સ.)જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર તથા આસપાસના જીલ્લાઓમાં પોતાના સાગરીતો સાથે મળીને હરીયાણા, રાજસ્થાન, પંજાબ રાજ્યમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેર-ફેર
બધા ગેંગ વિરુદ્ધ ગુજસિટોક નો ગુન્હો દાખલ કરાયો.


બધા ગેંગ વિરુદ્ધ ગુજસિટોક નો ગુન્હો દાખલ કરાયો.


બધા ગેંગ વિરુદ્ધ ગુજસિટોક નો ગુન્હો દાખલ કરાયો.


બધા ગેંગ વિરુદ્ધ ગુજસિટોક નો ગુન્હો દાખલ કરાયો.


બધા ગેંગ વિરુદ્ધ ગુજસિટોક નો ગુન્હો દાખલ કરાયો.


બધા ગેંગ વિરુદ્ધ ગુજસિટોક નો ગુન્હો દાખલ કરાયો.


બધા ગેંગ વિરુદ્ધ ગુજસિટોક નો ગુન્હો દાખલ કરાયો.


બધા ગેંગ વિરુદ્ધ ગુજસિટોક નો ગુન્હો દાખલ કરાયો.


પોરબંદર, 23 જૂન (હિ.સ.)જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર તથા આસપાસના જીલ્લાઓમાં પોતાના સાગરીતો સાથે મળીને હરીયાણા, રાજસ્થાન, પંજાબ રાજ્યમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેર-ફેર કરવા માટે સંગઠીત ગુના આચરતી ટોળંકી વિરૂધ્ધમાં દાખલારૂપ કાર્યવાહી થવા સૂચના આપી હર્તી જે અનુસંધાનેં મિયાણી મરીન ગુ.ર.નં.પાર્ટ C 11218002230150/2023 પ્રોહી કલમ-65(એ)મઈ), 166(બી), 81,83, 98(2) મુજબના ગુનાના કામે તા.16/06/2025ના રોજ અટક થયેલ આરોપી બધા ભોરાભાઈ શામળા ઉ.વ.32રહે. રાણપર ગામ હોળી ચકલા પાસે તા.ભાણવડ જી.દેવભુમી પરકાવાળા વિરૂધ્ધ અગાઉ દાખલ થયેલ ગુનાઓ અંગે જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ઈ/ચા પો.ઈન્સ. આર કે કાંબરીયા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા આ ગુનામાં અટક થયેલ આરોપી બધા ભોરા શામળાની ગુનાહિત ઇતીહાસ બાબતે તપાસ કરતા આરોપી બધા ભોરાભાઈ શામળા પોતાની સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવી પોરબંદર તથા આસપાસના જીલ્લાઓમાં યુવાધનને દારૂના નશના રવાડે ચડાવી વિદેશી દારૂની વિપુલ માત્રામાં હેરફેર કરી નાણાંકીય લાભ લેવાના હેતુ થી ગુનાહિત ટોળકી બનાવી આ પ્રકારની ગે.કા. વિદેશી દારૂની હેરફેરની પ્રવૃતિમાંથી કમાયેલ નાણાના ઉપયોગ થી અન્ય ગુનાઓ જેવા કે, ખુનની કોશીષ, સ્વેચ્છા પુર્વક વ્યથા, મહાવ્યથા,રાયોટીંગ, સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ તથા રાજ્ય સેવક ઉપર હુમલો જેવા જુદા-જુદા ગંભીર પ્રકારના ગુનાઓ આચરી પ્રજામાં ભયનો માહોલ ઉત્પન્ન કરેલ જે ભયના કારણે સામાન્ય પ્રજા આ ગેંગના લીડર તથા સાગરીતો સામે કોઈ પણ જાતની ફરીયાદ કરતા પણ ડરતી હોય. જેથી સંગઠીત ગુના આચરતી ટોળકીને અંકુશમાં લેવા તથા કાયદાનો પાઠ ભણાવવા ગેંગ લીડર બધા ભોરા તથા તેના સાગરીતો વિરૂધ્ધ પોરબંદર જીલ્લામાં તથા દેવભુમી દ્વારકા જીલ્લામાં તથા જામનગર જીલ્લામાં તથા રાજયના અલગ-અલગ જીલ્લાઓમાં નીચે જણાવેલ ગુનાઓ નોંધાયેલ હોવાનું જણાય આવતા બધા ભોરા ગેંગ વિરૂધ્ધ કુલ-79 ગુનાઓ નોંધાયેલ હોવાનું જે પૈકીં ગે.કા. દેશી તથા વિદેશી દારૂના કુલ ૭૫ તથા ખુનની કોશીષ, સ્વેચ્છા પૂર્વક વ્યયા, મહાવ્યથા, રાયોટીંગ, સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ, રાજ્ય સેવક ઉપર હુમલા જેવા કુલ 4 ગુનાઓ નોંધાયેલ હોય. જેથી પોરબંદર જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સાહેબનાઓ વારા સદરહું બધા ભોરા ગેંગ વિરૂધ્ધમાં ધી ગુજરાત કટ્રોલ ઓફ ટેરરીઝમ બેન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ (GUJCTOC)એકટ-2015 અન્વવે કાર્યવાહી કરવા આપેલ સુચના અને માર્ગદર્શન અન્વયે પો.ઈન્સ. એલ.સી.બી નાઓારા બધા ભોસ ગેંગ-વિકૃધ્ધમાં ધી ગુજરાત કટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ (GUJCTOC) એકટ-2015 ની કલમ-3(1)ની પેટા-(2) તથા કલમ-3(2)તથા કલમ-3(4)મુજબ ધોરણસર થવા ફરીયાદ દાખલ કરવા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જીલ્લા પોલીસ વડા મારફતે પોલીસ મહાનિરીક્ષક જુનાગઢ રેન્જ ખાતે મંજુરી અર્થે મોકલતા પોલીસ મહાનિરીક્ષક જૂનાગઢ રેન્જ નાઓ દ્વારા આ ગેંગ વિરૂધ્ધમાં ધી ગુજરાત કટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઇમ(GUUCTOC)એકટ-2015 ની કલમ-3(1) ની પેટા કલમ-(2) તથા કલમ-3(2) તથા કલમ-3(4)અન્વયે ગુનો દાખલ કરવા મંજુરી આપતા કમલાબાગ પો.સ્ટે. ખાતે પો.ઈન્સ. એલ.સી.બી.દ્રારા સરકાર તરફે ગુનો નોંધાવતા જીલ્લા પોલીસ વડા ભગીરથસીહ જાડેજા દ્રારા આગળની તપાસ પોરબંદર શહેર મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વી.ને સોંપવામાં આવી છે.

*કોની સામે ગુજસીટોક નો ગુન્હો નોંધવામાં આવ્યો*

(1)ગેંગ લીડર બધા ભોરાભાઈ શામળાવિરૂધ્ધના કુલ-35 ગુનાઓ રજી. થયેલ છે.

(2)ગેંગ સભ્ય 1. અરજણ આલાભાઈ કોડીયાતર વિરૂધ્ધના કુલ- 31 ગુનાઓ રજી. થયેલ છે.

(3) ગેંગ સભ્ય 2. મેરામણ ગોગનભાઈ કટારા વિરૂધ્ધના કુલ-11 ગુનાઓ રજી. થયેલ છે.

(4) ગેંગ સભ્ય 3. કરમણ જગાભાઈ કોડીયાતર વિરૂધ્ધના કુલ-11 ગુનાઓ રજી. થયેલ છે.

(5) ગેંગ સભ્ય 4. ધાના આલાભાઈ કોડીયાતર વિરૂધ્ધના કુલ-9 ગુનાઓ રજી. થયેલ છે.

(6) ગેંગ સભ્ય 5. પોપટ પાલાભાઈ હુણ વિરૂધ્ધના કુલ- 8 ગુનાઓ રજી. થયેલ છે.

(7) ગેંગ સભ્ય 6. વેજા ભોરાભાઈ કામળા વિરૂધ્ધના કુલ-કગુનાઓ રજી. થયેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande