અરવલ્લીઃ બાયડ તાલુકાના બોરમઠ ગામે પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
મોડાસા, 28 જૂન (હિ.સ.) બોરમઠ પ્રા. શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઊજવણી કરવામાં આવી હતી ... જેમાં ઉપસ્થિત મહાનુભાવ આર.કે.પટેલ મામલતદાર, બાયડના હસ્તે બાલવાટિકાના 10 બાળકોને શૈક્ષણિક કીટ આપીને શાળામાં મંગળ પ્રવેશ આપ
*Aravalli: Girl education and school entrance festival program was held at the primary school in Boramath village of Bayad taluka*


મોડાસા, 28 જૂન (હિ.સ.) બોરમઠ પ્રા. શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઊજવણી કરવામાં આવી હતી ...

જેમાં ઉપસ્થિત મહાનુભાવ આર.કે.પટેલ મામલતદાર, બાયડના હસ્તે બાલવાટિકાના 10 બાળકોને શૈક્ષણિક કીટ આપીને શાળામાં મંગળ પ્રવેશ આપવામાં આવ્યો હતો.

બાયડ તાલુકા પ્રાથમિક ટીચર સોસાયટી લી. તરફથી તમામ બાળકોને શૈક્ષણિક કીટ ભેટ આપવામાં આવેલ હતી...આ પ્રસંગે બાળકોને પ્રોત્સાહન આપવા પધારેલ SMC સભ્યો, વડીલો, ગ્રામજનો અને વાલીઓનો શાળા પરિવારે ખૂબ ખૂબ આભાર માન્યો હતો....

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande