પોરબંદર, 28 જૂન (હિ.સ.) : પોરબંદરના મીઠી મસ્જીદ નજીક એક યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો સામાન્ય બાબતે હુમલો કરવામાં આવ્યો હતો આ બનાવ અંગે રોકડીયા હનુમાન મંદિર વિસ્તારમાં રહેતા ચેતન જયેન્દ્રભાઈ મોદી નામના યુવાને કિર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં એવી ફરીયાદ નોધાવી છે કે તેમના મિત્રને એકલવ્ય જીતેન્દ્ર સોનેરી નામના યુવાને ગાળઓ આપી ઢીકા પાટુનો માર મારવા ઉપરાત સ્ટીક વડે હુમલો કર્યો હતો આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya