સુત્રાપાડા કુમારશાળા કન્યાશાળા માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રર્વેશોત્સવ અંતર્ગત કાર્યકમ
ગીર સોમનાથ 28 જૂન (હિ.સ.) સુત્રાપાડા બી.એમ.બારડ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિવેકાનંદ વિનય મંદિર કુમારશાળા કન્યાશાળા માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રર્વેશોત્સવ અંતર્ગત કાર્યકમ માં ઉપસ્થિતઆશુતોષ પટેલ ,મહામંત્રી ગિરસોમનાથ જિલ્લા ભાજપ દિલીપભાઈ બારડ,c
બી.એમ.બારડ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત


ગીર સોમનાથ 28 જૂન (હિ.સ.) સુત્રાપાડા બી.એમ.બારડ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિવેકાનંદ વિનય મંદિર કુમારશાળા કન્યાશાળા માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રર્વેશોત્સવ અંતર્ગત કાર્યકમ માં ઉપસ્થિતઆશુતોષ પટેલ ,મહામંત્રી ગિરસોમનાથ જિલ્લા ભાજપ દિલીપભાઈ બારડ,c.r.c ભોળા સાહેબ,રામભાઈ ઝાલા, કુમાર કન્યા શાળા ના આચાર્યઓ તથા તમામ સ્ટાફ પરિવાર તેમજ ધોરણ 9 અને 11 ના ભાઈઓ બિહેનોઓ યે હાજરી આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande