પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી જૂનાગઢ હેઠળ, ફોલ્ટ સેન્ટરના નંબરો જાહેર કરાયા
જૂનાગઢ 28 જૂન (હિ.સ.) સર્વોતમ સેવા થકી ગ્રાહકોને સંતોષ''’ એ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડનું સ્વપ્ન છે. જે અનુસાર વર્તુળ કચેરી- જૂનાગઢના માનવંતા ગ્રાહકોના વીજ વિક્ષેપ સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ સરળતાથી લાવી શકાય અને તેઓને હરહંમેશ સંતોષકારક સેવા મ
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી જૂનાગઢ હેઠળ, ફોલ્ટ સેન્ટરના નંબરો જાહેર કરાયા


જૂનાગઢ 28 જૂન (હિ.સ.) સર્વોતમ સેવા થકી ગ્રાહકોને સંતોષ'’ એ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડનું સ્વપ્ન છે. જે અનુસાર વર્તુળ કચેરી- જૂનાગઢના માનવંતા ગ્રાહકોના વીજ વિક્ષેપ સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ સરળતાથી લાવી શકાય અને તેઓને હરહંમેશ સંતોષકારક સેવા મળી રહે તેવા ઉમદા હેતુથી પ્રેરાઈને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ તરફથી વર્તુળ કચેરી હેઠળની તમામ પેટા વિભાગીય કચેરીઓના ફોલ્ટ સેન્ટરના ફોન/ મોબાઈલ નંબરની યાદી જાહેર હિતમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે.

પીજીવીસીએલના કમ્પ્લેઇન માટે ટોલ ફ્રી હેલ્પ લાઇન નંબર ૧૯૧૨૨ (૨૪*૭) ચોવીસ કલાક કાર્યરત તેમજ વ્હોટસએપ નંબર - ૯૫૧૨૦૧૯૧૨૨ (૨૪*૭) ચોવીસ ક્લાક કાર્યરત રહેશે. શહેર વિભાગીય કચેરી, જૂનાગઢની પેટા વિભાગીય સેન્ટ્રલ કચેરીના ૦૨૮૫- ૨૬૨૨૪૮૦, ૦૨૮૫- ૨૬૫૦૦૯૩ અને મોબાઇલ નંબર ૯૬૮૭૬૩૩૭૪૧ છે. ગાંધીગ્રામ પેટા વિભાગીય કચેરીના ૦૨૮૫- ૨૬૩૫૮૭૮, ૦૨૮૫- ૨૬૩૫૦૯૫ અને મોબાઇલ નંબર ૯૬૮૭૬૩૩૭૪૩ છે. જી.આઇ.ડી.સી. પેટા વિભાગીય કચેરીના ૦૨૮૫- ૨૬૫૧૧૩૧, ૦૨૮૫- ૨૬૫૧૧૩૨ અને મોબાઇલ નંબર ૯૬૮૭૬૩૩૭૪૨ છે. સેટેલાઇટ પેટા વિભાગીય કચેરીના ૦૨૮૫- ૨૬૩૨૯૩૦ અને મોબાઇલ નંબર ૯૬૮૭૬૩૩૭૪૫ છે.

આ ઉપરાંત વિભાગીય કચેરીમાં ગ્રામ્ય વિભાગીય કચેરી- ૧ અંતર્ગત પેટા વિભાગીય કચેરીમાં જૂનાગઢ ગ્રામ્યમાં ૦૨૮૫- ૨૬૬૧૦૯૪ અને મોબાઇલ નંબર ૯૬૮૭૬૩૩૭૫૦ છે. પેટા વિભાગીય કચેરીમાં બીલખામાં ૦૨૮૫- ૨૬૮૩૧૬૦ અને મોબાઇલ નંબર ૯૬૮૭૬૩૩૭૫૧ છે.

પેટા વિભાગીય કચેરીમાં ભેંસાણમાં ૦૨૮૭૩- ૨૫૩૩૨૯, મોબાઇલ નંબર ૯૬૮૭૬૩૩૭૫૨, પેટા વિભાગીય કચેરીમાં વિસાવદરમાં ૦૨૮૭૩- ૨૨૧૧૦૮, મોબાઇલ નંબર ૯૬૮૭૬૩૩૭૫૪ અને પેટા વિભાગીય કચેરીમાં વિસાવદર- ૨ માં ૦૨૮૭૩- ૨૨૧૧૦૮ અને મોબાઇલ નંબર ૯૬૮૭૬૩૩૭૫૭ છે.

વિભાગીય કચેરીમાં ગ્રામ્ય વિભાગીય કચેરી- ૨ જૂનાગઢ અંતર્ગત પેટા વિભાગીય કચેરીમાં શાપુરમાં ૦૨૮૭૨- ૨૫૭૪૪૦, મોબાઇલ નંબર ૯૮૭૯૨૦૨૧૪૦, પેટા વિભાગીય કચેરીમાં માણાવદર- ૧ માં ૦૨૮૭૪- ૨૨૧૭૨૮, મોબાઇલ નંબર ૯૬૮૭૬૩૩૭૮૬, માણાવદર- ૨ માં ૦૨૮૭૪- ૨૨૩૪૧૫ અને મોબાઇલ નંબર ૯૯૦૯૯૩૮૬૨૮ છે.

આ ઉપરાંત, વિભાગીય કચેરીમાં ગ્રામ્ય વિભાગીય કચેરી- ૨ જૂનાગઢ અંતર્ગત પેટા વિભાગીય કચેરીમાં મેંદરડા- ૧ માં ૦૨૮૭૨- ૨૪૧૪૮૮, ૦૨૮૭૨- ૨૪૧૪૦૧, મોબાઇલ નંબર ૯૯૦૯૯૩૮૬૩૬, મેંદરદા- ૨ (સાસણ) માં ૦૨૮૭૨- ૨૯૯૨૦૦, મોબાઇલ નંબર ૬૩૫૭૯૫૬૨૦૨ છે. પેટા વિભાગીય કચેરીમાં વંથલીમાં ૦૨૮૭૨- ૨૨૨૧૬૦, મોબાઇલ નંબર ૯૯૦૯૯૩૮૬૫૭, ૭૮૬૧૮૬૯૩૮૪ છે.

વિભાગીય કચેરી, વેરાવળમાં વેરાવળ શહેરમાં ૦૨૮૭૬- ૨૨૨૧૦૨, મોબાઇલ નંબર ૯૬૮૭૬૩૩૭૮૭, વેરાવળ જીઆઇડીસીમાં ૦૨૮૭૬- ૨૩૨૩૬૦, ૯૬૮૭૬૩૩૭૯૨, પ્રભાસ પાટણમાં ૦૨૮૭૬- ૨૩૧૮૭૦, મોબાઇલ નંબર ૯૬૮૭૬૩૩૭૯૦, તલાળામાં ૦૨૮૭૭- ૨૨૨૨૪૭, મોબાઇલ નંબર ૯૬૮૭૬૩૩૭૯૬ છે. પ્રાંચીમાં ૦૨૮૭૬- ૨૮૪૩૩૩, મોબાઇલ નંબર ૯૬૮૭૬૩૩૭૯૪ છે. આંકોલવાડીમાં મોબાઇલ નંબર ૯૬૮૭૬૩૩૭૯૮ છે. સુત્રાપાડામાં ૦૨૮૭૯- ૨૬૪૧૦૦, મોબાઈલ નંબર ૯૬૮૭૬૩૩૭૮૧ છે.

પીજીવીસીએલમાં કમ્પલેઇન નોંધાવવા માટે ટોલ ફ્રી હેલ્પ લાઈન નંબર ૧૯૧૨૨ અને ૧૮૦૦ ૨૩૩ ૧૫૫ ૩૩૩ છે. વ્હોટસેપ હેલ્પ લાઇન નંબર ૯૫૧૨૦૧૯૧૨૨ છે. જનસેવા કેન્દ્રના હેલ્પ લાઇન નંબર ૨૬૫૦૧૭૮ છે. સમય સવારના ૧૦:૩૦ થી સાંજના ૦૬:૧૦ સુધીનો રહેશે. આ તમામ હેલ્પ લાઈન નંબરનો જૂનાગઢ જિલ્લાની મહત્તમ જનતા લાભ મેળવે તેવો અનુરોધ કરવામાં આવે છે. તેમ અધિક્ષક ઈજનેર પીજીવીસીએલ વર્તુળ કચેરી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande