સૂત્રાપાડા મૂકામે ખાટલા બેઠક અને મન કી બાત કાર્યક્રમ યોજાયો
ગીર સોમનાથ 29 જૂન (હિ.સ.) સુત્રાપાડા નગરપાલિકા વિસ્તાર મા વજુભાઈ રાજા ભાઈ બારડ ના ઘરે ખાટલા બેઠક યોજાઈ જેમાં સુત્રાપાડા નગરપાલિકા સભ્યો, કાળા ભાઈ બારડ, બુથ પ્રમુખ અરવિંદ ભાઈ બારડ, વજુભાઈ, યુસુફ ભાઈ, વગેરે ભાજપ કાર્યકરો હાજર રહ્યા હતા અને સુત્રાપાડા ન
સુત્રાપાડા કાર્યક્રમ યોજાયો


ગીર સોમનાથ 29 જૂન (હિ.સ.) સુત્રાપાડા નગરપાલિકા વિસ્તાર મા વજુભાઈ રાજા ભાઈ બારડ ના ઘરે ખાટલા બેઠક યોજાઈ જેમાં સુત્રાપાડા નગરપાલિકા સભ્યો, કાળા ભાઈ બારડ, બુથ પ્રમુખ અરવિંદ ભાઈ બારડ, વજુભાઈ, યુસુફ ભાઈ, વગેરે ભાજપ કાર્યકરો હાજર રહ્યા હતા અને સુત્રાપાડા નગરપાલિકા વિસ્તાર 184 બુથ ના સુખનાથ મહાદેવ અરીસા ના અરવિંદ ભાઈ બારડ ના ઘરે મન કી બાત કાર્યક્રમ યોજાયો, જેમાં તમામ ભાજપ કાર્યકર્તા જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande