જૂનાગઢના ભંડૂરીમાં અષાઢી બીજ નિમિત્તે, રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
જુનાગઢ, 29 જૂન (હિ.સ.) ભંડૂરી ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં માનવતાના મહાદાન તરીકે ઓળખાતા રક્તદાન માટે મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપડી પડ્યા હતા આ ઉત્સાહભેર આયોજિત કાર્યક્રમમાં યુવાનો તેમજ વડીલોએ ભાગ લીધો હતો. ખાસ કરીને ડાયાબિટીસ ત
જૂનાગઢના ભંડૂરીમાં અષાઢી બીજ નિમિત્તે, રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા


જુનાગઢ, 29 જૂન (હિ.સ.) ભંડૂરી ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં માનવતાના મહાદાન તરીકે ઓળખાતા રક્તદાન માટે મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપડી પડ્યા હતા આ ઉત્સાહભેર આયોજિત કાર્યક્રમમાં યુવાનો તેમજ વડીલોએ ભાગ લીધો હતો. ખાસ કરીને ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશર ના દર્દીઓ માટે છેલ્લા ત્રણ મહિના સરેરાશ સુગર રિપોર્ટ અને બ્લડપ્રેશર રિપોર્ટ વિનામૂલ્યાંક કરાયો હતો. રક્તદાતાઓને ચાંદીની ગીની યાદગાર ટીશર્ટ, પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande