સુત્રાપાડા તાલુકાના થરેલી ગામના વતની નિલેશભાઈ બાબુભાઈ ભાદરકા, ઇન્ડિયન આર્મીમાં ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
ગીર સોમનાથ 7 જૂન (હિ.સ.) આજરોજ સુત્રાપાડા તાલુકાના થરેલી ગામના વતની નિલેશભાઈ બાબુભાઈ ભાદરકા જેવો ઇન્ડિયન આર્મીમાં ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાનાં થરેલી મુકામે પધારેલ તો તેમનું ભવ્યથી ભવ્ય વૃંદાવન હોટલથી થરેલી ગામ
ઇન્ડિયન આર્મીમાં ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન


ગીર સોમનાથ 7 જૂન (હિ.સ.) આજરોજ સુત્રાપાડા તાલુકાના થરેલી ગામના વતની નિલેશભાઈ બાબુભાઈ ભાદરકા જેવો ઇન્ડિયન આર્મીમાં ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાનાં થરેલી મુકામે પધારેલ તો તેમનું ભવ્યથી ભવ્ય વૃંદાવન હોટલથી થરેલી ગામ સુધી રેલી સ્વરૂપે આજુબાજુના તમામ ગામના યુવાનો આગેવાનો તેમાં જોડાયેલ અને તેમનો થરેલી મુકામે એક સભાના સ્વરૂપમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતૂ એમાં પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન ધીરુ સોલંકી થરેલી ગામના વતની તાલુકા પંચાયતના સદસ્ય રામ બાંભણિયા ગીર સોમનાથ જિલ્લા કિસાન મોરસાના મહામંત્રી પ્રતાપસિંહ બારડ સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ મસરી રાઠોડ દેવેન્દ્રભાઈ સોલંકી થરેલી ગામના સરપંચ રામસિંગ વડોદરા ઝાલા ગામના સરપંચ ભગીરથસિંહ ઝાલા પાદરૂકા ગામના સરપંચ ભરત વાઢેર ભરેલી ગામના યુવા આગેવાન રમેશ બાંભણિયા ગોવિંદ બાંભણિયા ગીગા વાઢેર ગોવિંદ ભોળા રાજશી ડો અને તમામ આગેવાનોએ ભવ્ય થી ભવ્ય સ્વાગત કરેલ તથા ગામ ના ભાયો તથા યુવાનો અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande