સુત્રાપાડા શહેર મંડલ અને સુત્રાપાડા તાલુકા મંડલ ની કાર્યશાળા બેઠક આયોજન થયું
ગીર સોમનાથ 7 જૂન (હિ.સ.)ગીર સોમનાથના સુત્રાપાડા શહેર મંડલ અને સુત્રાપાડા તાલુકા મંડલ ની કાર્યશાળા બેઠક નૂઆયોજન થયેલ જેમાં ગીર સોમનાથ ભાજપ કાર્યશાળા સહઇન્ચાજ. વિમલ વારોદરિયા અને સુત્રાપાડા શહેર પ્રમુખ સુરસિંહ મોરી અને સુત્રાપાડા તાલુકા પ્રમુખ મસરી રાઠ
કાર્યશાળા બેઠક નૂઆયોજન થયેલ


ગીર સોમનાથ 7 જૂન (હિ.સ.)ગીર સોમનાથના સુત્રાપાડા શહેર મંડલ અને સુત્રાપાડા તાલુકા મંડલ ની કાર્યશાળા બેઠક નૂઆયોજન થયેલ જેમાં ગીર સોમનાથ ભાજપ કાર્યશાળા સહઇન્ચાજ. વિમલ વારોદરિયા અને સુત્રાપાડા શહેર પ્રમુખ સુરસિંહ મોરી અને સુત્રાપાડા તાલુકા પ્રમુખ મસરી રાઠોડ અને સુત્રાપાડા નગરપાલિકા પ્રમુખ મનુ બારડ અને સુત્રાપાડા તાલુકા પૂર્વ પ્રમુખ પ્રતાપ બારડ અને સુત્રાપાડા તાલુકા પૂર્વ પ્રમુખ પ્રતાપ બામણીયા અને સુત્રાપાડા શહેર મહામંત્રી સિધ્ધરાજસિંહ રાઠોડ અને સુત્રાપાડા શહેર મહામંત્રી હરેશ કામળીયા અને સુત્રાપાડા તાલુકા ભાજપ મહામંત્રી વિજય બારડ અને સુત્રાપાડા શહેર કાર્યશાળા ના ઇન્ચાજ રામભાઈ ચૌહાણ અને સુત્રાપાડા નગરપાલિકા સભ્યઓ અને સુત્રાપાડા શહેર ભાજપ સંગઠન હોદેદારોઓ અને સુત્રાપાડા શહેર સકિતકેન્દ્ર અને સુત્રાપાડા બુથ પ્રમુખ અને પાર્ટી કાર્યકર્ હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande