જૂનાગઢ 7 જૂન (હિ.સ.) વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે તા.૧૯ મી જૂને મતદાન થવાનું છે, ત્યારે સિસ્ટમેટિક વૉટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટીશીપેશન - SVEEP અંતર્ગત વિસાવદરના સુખપુર ગામના વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિ ઝુંબેશમાં જોડાયા હતા. ઉપરાંત મધ્યાહન ભોજનના સંચાલકએ પણ ગ્રામજનોને અચૂક મતાધિકારના ઉપયોગ માટે જાગૃત કરવામાં આવ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ