ગીર સોમનાથ 8 જૂન (હિ.સ.)ગીર પંથકના આમ તો અવારનવાર સિંહ ના વિડીયો વાયરલ થાય છે ત્યારે ફરી એકવાર ગીર સોમનાથ જિલ્લાના ઉનાના ગીર ગઢડા રોડ
માંધા સિંહણ પાણી પીતા વિડીયો થયો કેમેરામાં કેદ
ગીર સોમનાથ
ઉના ગીર ગઢડા રોડ. શુગર ફેક્ટર રોડ પર સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પાસે માદા સિંહણ અત્યારે આ વિસ્તાર માં આવી ચડી
પાણીની પ્યાસ બુઝાવતી સિંહણ કુંડા પર પાણી પીતી કેમેરામાં કેદ થઈ
સિંહણને જોઈ મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ