ભારતીય બનાવટની પરપ્રાંત પ્રતીબંધીત ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ-૧૭૩ કિ.૩૮૧૬૮૦/- નો પ્રોહી મુદામાલ પકડી પાડતી જુનાગઢ એ.ડિવીઝન પોલીસ
જુનાગઢ 8 જૂન (હિ.સ.) જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા તથા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા નાઓએ પ્રોહી/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા અને આવી ગે.કા. પ્રવૃતિ ઉપર સંપૂર્ણપણે અંકુશ કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક હિતે
ભારતીય બનાવટની પરપ્રાંત પ્રતીબંધીત ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ-૧૭૩ કિ.૩૮૧૬૮૦/- નો પ્રોહી મુદામાલ પકડી પાડતી જુનાગઢ એ.ડિવીઝન પોલીસ


જુનાગઢ 8 જૂન (હિ.સ.)

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા તથા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા નાઓએ પ્રોહી/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા અને આવી ગે.કા. પ્રવૃતિ ઉપર સંપૂર્ણપણે અંકુશ કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા ના માર્ગદર્શન હેઠળ તથા પો.ઇન્સ. આર.કે.પરમાર સા.ની મૌખીક સુચના આધારે જુનાગઢ એ ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી/જુગારની પ્રવૃતી કરતા ઇસમો ઉપર ખાસ વોચ રાખી કડક હાથે કામ લેવા સુચના આપેલ હોય જે અનુસંધાને એ.ડીવી.પો.સ્ટે.ના સર્વલન્સ પો.સ્ટાફના માણસો પો.ઇન્સ આર.કે.પરમાર સાથે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.ઇન્સ. આર.કે.પરમાર નાઓને બાતમી હકીકત મળેલ કે જુનાગઢ સુખનાથ ચોક નુરી મસ્જીદ સામે રહેતો માહીર નુરમહમદ ઉર્ફે મુનાભાઇ મકરાણી એ પોતાના રહેણાંક મકાનમા ઇગ્લીશ દારૂની બોટલો સંતાડી રાખેલ છે.જે બાતમી હકીકત આધારે રેઇડ કરતા બાતમી વાળી જગ્યાએથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ- ૧૭૩ કી.રૂ. ૮૧૬૮૦/- નો મળી આવેલ અને હાજર નહી મળી આવેલ આરોપી માહીર નુરમહમદ ઉર્ફે મુનાભાઇ મકરાણી રહે-જુનાગઢ વાળા વિરુધ્ધ પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો રજી.કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

* હાજર નહી મળેલ આરોપી.

માહીર નુરમહમદ ઉર્ફે મુનાભાઇ મકરાણી રહે. જુનાગઢ સુખનાથ ચોક નુરી મસ્જીદ સામ કબ્જે કરેલ મુદામાલ

- બેગ પાઇપર ડીલક્ષ વીસ્કી ૭૫૦ એમ.એલ ની બોટલ નંગ-૧૨ જેની કિ.રૂ- ૧૩૨૦૦/-

- રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વીસ્કી ૭૫૦ એમ.એલ ની બોટલ નંગ-૧૦ જેની કિ.રૂ- ૧૩૦૦૦/-

- ઓલ સીજન રેર રીજર્વ વીસ્કી ૭૫૦ એમ.એલ ની બોટલ નંગ-૧૧ જેની કિ.રૂ. ૧૫૪૦૦/-

- મેજીક મુમેન્ટ ગ્રેન વોડકા ૧૮૦ એમ.એલ ની કાચની બોટલ નંગ-૯૬ જેની કિ.રૂ- ૨૮૮૦૦/-

- મેજીક મુમેન્ટ રેમીક્ષ સ્મુથ ઓરેન્જ વોડકા ૧૮૦ એમ.એલ ની બોટલ નંગ-૨૦ જેની કિ.રૂ- ૬૦૦૦/- -ટુ-બર્ટ સ્ટ્રોંગ પ્રીમીયમ બીયર ટીન નંગ-૨૪ કિ.રૂ-૫૨૮૦/-

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande