જિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણીના પડઘમ
પોરબંદર, 8 જૂન (હિ.સ.) : પોરબંદર સહિત રાજયની 5857 ગ્રામ પંચાયતની ચુંટણી આગામી તા.22 જુન રોજના રોજ યોજાશે પોરબંદર જીલ્લાની કુલ 56 ગ્રામ પંચાયતની ચુંટણી યોજાશે જેમાં 19 ગ્રામ પંચાયતની સામાન્ય અને 37 ગ્રામ પંચાયતની પેટા ચુંટણી યોજાશે જેને લઈ તા. 2 જુનથી
જિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણીના પડઘમ


પોરબંદર, 8 જૂન (હિ.સ.) : પોરબંદર સહિત રાજયની 5857 ગ્રામ પંચાયતની ચુંટણી આગામી તા.22 જુન રોજના રોજ યોજાશે પોરબંદર જીલ્લાની કુલ 56 ગ્રામ પંચાયતની ચુંટણી યોજાશે જેમાં 19 ગ્રામ પંચાયતની સામાન્ય અને 37 ગ્રામ પંચાયતની પેટા ચુંટણી યોજાશે જેને લઈ તા. 2 જુનથી ઉમેદવારી ફોર્મ ભરવાનુ શરૂ થયુ છે અને છેલ્લી તારીખ 9 જુન છે હાલ ગ્રામ પંચાયતની ચુંટણીને લઈ ઉમેદવારી ફોર્મ ભરવાનુ શરૂ થયું છે. જેને સ્થાનિક અમર રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. 19 ગ્રામ પંચાયતમા અત્યાર સુધી વહિવટદારનુ શાશન હતુ આ ગ્રામ પંચાયતના સરપંચ નકકી થશે સરપંચ થવા માટે પણ હોડ જોવ મળી રહી છે. નાના એવા ગામોમા ચુંટણીને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande