છાયા વિસ્તારમાં રહેણાંક મકાન માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો
પોરબંદર, 11 જુલાઈ (હિ.સ.) : પોરબંદના છાયા વિસ્તારમાં પોલીસે દરોડો પાડી અને વિદેશી દારૂનોન જથ્થો ઝડપી લીધો હતો છાયા વિસ્તારમાં રહેણાંક મકાનમા વિદેશી દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીન આધારે કમલાબાગ પોલીસે મિત ઉર્ફે કુલદિપ પ્રતાપ મારૂ નામના શખ્સના મકાનમ
છાયા વિસ્તારમાં રહેણાંક મકાન માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો


પોરબંદર, 11 જુલાઈ (હિ.સ.) : પોરબંદના છાયા વિસ્તારમાં પોલીસે દરોડો પાડી અને વિદેશી દારૂનોન જથ્થો ઝડપી લીધો હતો છાયા વિસ્તારમાં રહેણાંક મકાનમા વિદેશી દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીન આધારે કમલાબાગ પોલીસે મિત ઉર્ફે કુલદિપ પ્રતાપ મારૂ નામના શખ્સના મકાનમા દરોડ પાડી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 65 જેટલી બોટલ કિંમત રૂ. 6512નો મુદામાલ સાથે મિત મારૂ નામના શખ્સને ઝડપી લીધો હતો અને તેમની સામે કાર્યવાહી કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande