ગીર સોમનાથ, 11 જુલાઈ (હિ.સ.) જિલ્લાના પ્રાચી તિથૅ ખાતે હરિદ્વારથી જ્યોતિ કળશ રથયાત્રા આવે છે. ગામના ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો મા ભારે ઊંચા જોવા મળી રહ્યો છે કે, આ હરિદ્વાર થી આવેલ જ્યોતિ કળશ રથયાત્રાનું સ્વાગત બહેનો અને દીકરીઓ કળશ લઈને કરવામાં આવશે અને આરતીની થાળી, પૂજન, ફૂલ, ચોખા કરી અને પુણ્યના ભાગીદાર બનીએ.
આ રથયાત્રા તારીખ 12.7.2025ને શનિવારના દિવસે સવારે 9:00 વાગ્યે આવશે, પૂજન દર્શન માટે બહોળી સંખ્યામાં ધર્મ પ્રેમી લોકો હાજર રહે જેથી પ્રાચી તીર્થધામ ગાયત્રી મંદિરથી શોભે ઉઠે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ