મેંદરડા અક્ષર ઇન્ટરનેશનલ સ્કૂલમાં, ગાઉન્ડમાં વૃક્ષો રોપણ કરાયું
જુનાગઢ, 11 જુલાઈ (હિ.સ.) આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025 અંતર્ગત માધવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ મેદરડા શાખા દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. જેમાં શાખાના ચેરમેન હસમુખભાઈ વઘાસીયા જયેશભાઈ પંચાસરા ધીરુભાઈ ઢેબરીયા બેન્કના ડાયરેક્ટરો અરવિંદભાઈ પટોળીયા, દીપ
મેંદરડા અક્ષર ઇન્ટરનેશનલ સ્કૂલમાં, ગાઉન્ડમાં વૃક્ષો રોપણ કરાયું


જુનાગઢ, 11 જુલાઈ (હિ.સ.) આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025 અંતર્ગત માધવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ મેદરડા શાખા દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું.

જેમાં શાખાના ચેરમેન હસમુખભાઈ વઘાસીયા જયેશભાઈ પંચાસરા ધીરુભાઈ ઢેબરીયા બેન્કના ડાયરેક્ટરો અરવિંદભાઈ પટોળીયા, દીપકભાઈ બલદાણીયા, કમલેશભાઈ સોલંકી, દિલીપભાઈ સોંદરવા, અશ્વિનભાઈ મહેતા, પ્રકાશભાઈ તથા મેનેજર મોરીભાઈ તથા તુષારભાઈ સહિત દ્વારા, 102 ફળફળાદી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande