આજે કપાસનો ભાવ 875 રૂપિયાથી,1653 રૂપિયા સુધી નોંધાયો હતો
અમરેલી 11 જુલાઈ (હિ.સ.) અમરેલી માર્કેટીંગ યાર્ડમાં આજે જનસની આવક નોંધાઈ હતી માર્કેટિંગ યાર્ડમાં શીંગ મથળીનો ભાવ 990 રૂપિયાથી 1043 સુધી નોંધાયો હતો સિંગમ મોટીનો ભાવ આજે 1009 રૂપિયાથી 1,172 રૂપિયા સુધી નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડ અમરેલીમાં 90 કવીંટલ
આજે કપાસનો ભાવ 875 રૂપિયાથી 1653 રૂપિયા સુધી નોંધાયો હતો


અમરેલી 11 જુલાઈ (હિ.સ.) અમરેલી માર્કેટીંગ યાર્ડમાં આજે જનસની આવક નોંધાઈ હતી માર્કેટિંગ યાર્ડમાં શીંગ મથળીનો ભાવ 990 રૂપિયાથી 1043 સુધી નોંધાયો હતો સિંગમ મોટીનો ભાવ આજે 1009 રૂપિયાથી 1,172 રૂપિયા સુધી નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડ અમરેલીમાં 90 કવીંટલ મગફળીની આવક નોંધાઈ હતી.

યાર્ડમાં આજે સિંગદાણાનો ભાવ 1343 રૂપિયાથી 1,550 સુધી નોંધાયો હતો સીંગદાણા ફાડાનો ભાવ 1100 થી 1,400 સુધી નોંધાયો.

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં તલ સફેદનો ભાવ ₹1,000 થી 2495 રૂપિયા સુધી નોંધાયો હતો 1728 ક્વિન્ટલ આવક નોંધાય હતી કાળા તલનો ભાવ 2,700 થી 4,30 રૂપિયા સુધી નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં 309 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી તલ કશ્મીરીની ભાવ 1691 રૂપિયાથી 2,350 સુધી બોલાયો હતો 49 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી.

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં બાજરાનો ભાવ 281 રૂપિયાથી 430 રૂપિયા સુધી નોંધાયો હતો જુવારનો ભાવ 480 થી 600 રૂપિયા સુધી નોંધાયો હતો ઘણો ટુકડાનો ભાવ 451 થી 522 સુધી નોંધાયો હતો ઘઉં લોકવન 441 રૂપિયાથી 549 સુધી નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 120 ક્વિન્ટલ ઘઉંની આવક નોંધાઈ હતી.

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ચણાનો ભાવ 830 રૂપિયાથી 1,127 રૂપિયા સુધી બોલાયો હતો તુવેરનો ભાવ 800 રૂપિયાથી 1,266 સુધી નોંધાયો હતો.

યાડમાં આજે કપાસનો ભાવ 875 રૂપિયાથી 1653 રૂપિયા સુધી નોંધાયો હતો. 258 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી એરંડાનો ભાવ 8003 રૂપિયાથી 1,287 રૂપિયા સુધી નોંધાયો હતો છ ક્વિન્ટલની આવક નોંધાય હતી .

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande