જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં ગુરુવારે વિના મૂલ્ય નેત્રનિદાન યોજાશે
ગીર સોમનાથ 16 જુલાઈ (હિ.સ.) માળીયા ખાતે રાજકોટ રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ દ્વારા અને સુનિધિ ચેરીટી ફાઉન્ડેશન બોમ્બે ડોક્ટર આભાબેન આર શેઠ આશીર્વાદ ચેરીટેબલ ટ્રસ્ટ માળીયા ના સહકારથી આગામી 17 જુલાઈને ગુરુવારે વણીક મહાજન વાડી ખાતે વિનામૂલ્યે નેત્ર નિદા
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં ગુરુવારે વિના મૂલ્ય નેત્રનિદાન યોજાશે


ગીર સોમનાથ 16 જુલાઈ (હિ.સ.) માળીયા ખાતે રાજકોટ રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ દ્વારા અને સુનિધિ ચેરીટી ફાઉન્ડેશન બોમ્બે ડોક્ટર આભાબેન આર શેઠ આશીર્વાદ ચેરીટેબલ ટ્રસ્ટ માળીયા ના સહકારથી આગામી 17 જુલાઈને ગુરુવારે વણીક મહાજન વાડી ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન તથા દવા ઓપરેશન કેમ્પયોજાશે જેમાં વિના મૂલ્ય ચશ્મા નું પણ વિતરણ કરવામાં આવશે કરાશે આ કેમ્પનો લાભ લેવા મહેન્દ્રભાઈ ગાંધી દ્વારા જણાવવામાં આવ્યું હતું

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande