ગીર સોમનાથ, 2 જુલાઈ (હિ.સ.) હાલ ચોમાસું ચાલી રહ્યું હોય ત્યારે રોગચાળો ના ફેલાઈ, તેને ધ્યાનમાં રાખી સુત્રાપાડા શહેરમાં, નગરપાલિકા દ્વારા સુત્રાપાડા વિસ્તાર વોર્ડના વિસ્તાર, બાબર શેરી, નગર પાલિકા સામે ના વગેરે મા સફાય સાથે દવા છટકાવ કરવામાં મા આવ્યો જેમાં નગરપાલિકા સભ્યો વતી કાળા ભાઈ બારડ, સંજય ભાઈ, રાજેશ ભાઈ, સીધરાજ ભાઈ, વજુભાઈ, વગેરે જોડાય અને દવા છાંટવાનું કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ