તાલુકા પંચાયત સુત્રાપાડા ખાતે, ફરજ બજાવતા નાયબ તાલુકા વિકાસ અધિકારી પી. સી. દવે તેમજ તલાટી યુ. બી. દવે નો વય નિવૃત અંતર્ગત વિદાય કાર્યક્રમ
ગીર સોમનાથ, 2 જુલાઈ (હિ.સ.) આજ રોજ તાલુકા પંચાયત સુત્રાપાડા ખાતે ફરજ બજાવતા નાયબ તાલુકા વિકાસ અધિકારી પી. સી. દવે તેમજ તલાટી યુ. બી. દવેનો વય નિવૃત અંતર્ગત વિદાય કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં તાલુકા પંચાયતના TDO શ્રી તેમજ તમામ કર્મચારી, તલાટી તાલ
સુત્રાપાડા તાલુકા પંચાયત નિવૃત કાર્યક્રમ


ગીર સોમનાથ, 2 જુલાઈ (હિ.સ.) આજ રોજ તાલુકા પંચાયત સુત્રાપાડા ખાતે ફરજ બજાવતા નાયબ તાલુકા વિકાસ અધિકારી પી. સી. દવે તેમજ તલાટી યુ. બી. દવેનો વય નિવૃત અંતર્ગત વિદાય કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં તાલુકા પંચાયતના TDO શ્રી તેમજ તમામ કર્મચારી, તલાટી તાલુકા પ્રમુખ અને તાલુકા પંચાયતના સદસ્ય હાજર રહેલ. આ કાર્યક્રમમાં બંને અધિકારીઓના પ્રતિભાવો લેવામાં આવેલ તેઓ આટલા વર્ષોનો અનુભવનું નિપુર્ણ કરવામાં આવેલ હતું.

જેના અન્ય કર્મચારીઓને એમના અનુભવનો લાભા લઇ શકે. આ કાર્યક્રમ માં બંને અધિકારીઓને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ અને મોમેન્ટ (ફોટા ) આપી ભવ્ય વિદાયમાન આપવામાં આવેલ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande