જુનાગઢ થી નિવૃત થતા બી.બી.કોળી એ, સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી
ગીર સોમનાથ, 2 જુલાઈ (હિ.સ.) સોમનાથ વેરાવળમાં યશસ્વી કામગીરી બજાવનાર પોલીસ ઇન્સ્પેક્ટર જુનાગઢ થી નિવૃત થતા બી.બી.કોળી એ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી સાથે નિવૃત્તિ બાદ વતન પ્રસ્થાન કર્યું. સોમનાથ વેરાવળ કેશોદ જુનાગઢ ખાતે પોલીસ તંત્રમાં યશસ
સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી


ગીર સોમનાથ, 2 જુલાઈ (હિ.સ.) સોમનાથ વેરાવળમાં યશસ્વી કામગીરી બજાવનાર પોલીસ ઇન્સ્પેક્ટર જુનાગઢ થી નિવૃત થતા બી.બી.કોળી એ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી સાથે નિવૃત્તિ બાદ વતન પ્રસ્થાન કર્યું.

સોમનાથ વેરાવળ કેશોદ જુનાગઢ ખાતે પોલીસ તંત્રમાં યશસ્વી કામગીરી બજાવી વયમર્યાદા થી જુનાગઢ ખાતેથી 30 જૂને નિવૃત્ત થતા આજે વતન જતા પહેલા સોમનાથ મહાદેવ ના દર્શન કરી ધન્યતા અનુભવી બી.બી.કોળી એ તમામ સ્થળે ગુનાઓ ઉકેલી કાયદો વ્યવસ્થા સારી રીતે જાળવી પોલીસ તંત્ર અને પ્રજાનો પ્રેમ સંપાદન કર્યો હતો જુનાગઢ ખાતે તેઓને વય મર્યાદા નિવૃત્ત અંગે ભવ્ય વિદાય માન અપાયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande