જૂનાગઢ ગળોદર ગામે વન તંત્ર દ્વારા પાંચ દિવસમાં 10,000 વૃક્ષોનું રોપાણ
જૂનાગઢ, 24 જુલાઈ (હિ.સ.) માળીયા ના ગડોદર ગામે નેવરિયા બાપાના મંદિર નજીક સામાજિક વનીકરણ વિભાગ ગીર સોમનાથ ની વનીકરણ રેન્જ માળિયા ઓફિસ દ્વારા તાલુકાનાએકવૃક્ષ મા કે નામ અંતર્ગત વન કવચમાં વૃક્ષો વાવેતરનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ તથ
જૂનાગઢ ગળોદર ગામે વન તંત્ર દ્વારા પાંચ દિવસમાં 10,000 વૃક્ષોનું રોપાણ


જૂનાગઢ, 24 જુલાઈ (હિ.સ.)

માળીયા ના ગડોદર ગામે નેવરિયા બાપાના મંદિર નજીક સામાજિક વનીકરણ વિભાગ ગીર સોમનાથ ની વનીકરણ રેન્જ માળિયા ઓફિસ દ્વારા તાલુકાનાએકવૃક્ષ મા કે નામ અંતર્ગત વન કવચમાં વૃક્ષો વાવેતરનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ તથા ડીસીએફ. આર એ ફો તથા સરકારી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ તથા ચાણક્ય સ્કૂલના સ્ટાફ વનપાલ પ્રતાપભાઈ કેશોદ ફો ગાડૅ તેમાંજ ચાણક્ય સ્કૂલના બાળકો સરકારી હાઈસ્કૂલ ના બાળકો તેમજ આગેવાનો ગડોદરના સરપંચ કિશોરભાઈ માળિયાના આગેવાનો તથા માળીયા નો સ્ટાફ હાજર રહ્યો હતો ગડોદરમાં બનાવેલ વન તંત્રકવચમાં છેલ્લા પાંચ દિવસમાં વન વિભાગ દ્વારા 10,000 વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande