ગીર સોમનાથ જિલ્લાના પીખોર ગામે પે શાળાના બાળકોએ વૃક્ષ જતનનો સંકલ્પ લીધો
ગીર સોમનાથ 27 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના પીખોર ગામે આવેલ પેન્ટર સેન્ટર શાળામાં મા કે નામે એક પેટ કે નામનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રાથમિક અને સરકારી માધ્યમિક શાળાના 275 બાળકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો અને દરેક બાળક તેમની માતાના નામ પર વ
ગીર સોમનાથ જિલ્લાના પીખોર ગામે પે શાળાના બાળકોએ વૃક્ષ જતનનો સંકલ્પ લીધો


ગીર સોમનાથ 27 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના પીખોર ગામે આવેલ પેન્ટર સેન્ટર શાળામાં મા કે નામે એક પેટ કે નામનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રાથમિક અને સરકારી માધ્યમિક શાળાના 275 બાળકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો અને દરેક બાળક તેમની માતાના નામ પર વૃક્ષ આવશે અને તેમનું જતન અને માવજત કરશે અને ઉછેર કરશેછે એવો સંકલ્પ લીધો હતો આ કાર્યક્રમ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર પ્રાચીના જેકે સોલંકી ફોરેસ્ટ સ્ટાફ જુ.કે વાળા અને યોગેશભાઈ હાજર રહ્યા હતા.અને પીખોર પેસેન્ટર શાળાના છાત્રો એ વૃક્ષ જતનનો સંકલ્પ લીધો હતો

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande