ભેસાણ તાલુકા પંચાયત પંચાયત ખાતે સંવાદ સંકલન કાર્યક્રમ વિવિધ મુદેચર્ચા કરાય
જૂનાગઢ 27 જુલાઈ (હિ.સ.) ભેસાણ તાલુકા પંચાયત કચેરી ખાતે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર ના અધ્યક્ષ સ્થાને સવાદ અને સંકલ્પ કાર્યકમ યોજાયો જેમાં તાલુકા પંચાયતના સદસ્યો ગ્રામ પંચાયતના સરપંચો અને તલાટી મંત્રીઓ સહિતના મોટી સંખ્યામાં હાજર રહ્યા
ભેસાણ તાલુકા પંચાયત પંચાયત ખાતે સંવાદ સંકલન કાર્યક્રમ વિવિધ મુદેચર્ચા કરાય


જૂનાગઢ 27 જુલાઈ (હિ.સ.) ભેસાણ તાલુકા પંચાયત કચેરી ખાતે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર ના અધ્યક્ષ સ્થાને સવાદ અને સંકલ્પ કાર્યકમ યોજાયો જેમાં તાલુકા પંચાયતના સદસ્યો ગ્રામ પંચાયતના સરપંચો અને તલાટી મંત્રીઓ સહિતના મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જે મિટિંગમાં હરીશભાઈ ઠુંમર દ્વારા જણાવ્યું હતું કે સરકારની યોજના અનુસાર ચાલી રહી છે વિકાસની કામગીરીમાં કોઈ પણ પ્રકારનો અવરોધ કર્યા વગર તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા તેમજ તલાટી મંત્રીઓને પણ સૂચના અપાય હતી સરકારી યોજના અનુસાર કામગીરીમાં કોઈપણ પ્રકારના અવરોધ ઊભા કરનાર કે કામગીરી ન કરનાર તલાટી મંત્રી પણ પગલાં લેવા છે આ ટકે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ ગાન્ડુભાઈ કથીરિયાએ સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande