જુનાગઢ, 5 જુલાઈ (હિ.સ.) જુનાગઢ જિલ્લાના માળિયા ખાતે પેન્શન મિટિંગ યોજાશે. તેમાં માળીયાહાટીના તાલુકાના રાજ્ય સરકારના નિવૃત સરકારી કર્મચારીઓ એક અગત્યની મીટીંગ નું આગામી તારીખ 6. 7 .2025 ના રોજ રવિવારે સવારે 11:00 કલાકે લુહાણા મહાજન વાડી પાસે રામ મંદિરની ઓફિસ ખાતે રાખવામાં આવી છે. જેમા પ્રવીણભાઈએ માળીયા હાટીના તાલુકાના તમામ પેન્સરોને આ મિટિંગમાં હાજરી આપવા જણાવેલ છે અને આ બેઠકમાં વિવિધ પ્રશ્ન ની પણ ચર્ચાઓ કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ