ગીર સોમનાથ, 8 જુલાઈ (હિ.સ.)
સોમનાથ પ્રાથમિક શાળા તાલુકા શાળા અને કન્યા શાળા પ્રભાસ પાટણમાં જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાલસભા વેશભૂષા સ્પર્ધા ચિત્રકામ બેસ્ટ માંથી બેસ્ટ વિજ્ઞાન પ્રયોગ વગેરે જુદી જુદી પ્રવૃત્તિઓ સાથે બાળમેળો અને જીવન કૌશલ્ય પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં તાલુકા શાળાના આચાર્ય ના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકોએ લોકગીત વાર્તા સાંસ્કૃતિક કાર્યક્રમ અને સર્જનાત્મક ચિત્ર પ્રવૃતિઓ કરી બાળકોમાં રહેલ કલાને પોતાની આપવામાં આવ્યું હતું
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ