તાલાળા માનસ સત્ય સંકુલમાં 13 દિવસીય અખંડ રામધૂન નો પ્રારંભ
ગીર સોમનાથ, 8 જુલાઈ (હિ.સ.) તાલાળા શહેરમાં છેલ્લા 38 વર્ષથી શ્રી માનસ સત્સંગ સંઘ હોલ ખાતે અખંડ રામધૂન દર વર્ષે અષાઢ મહિનામાં યોજવામાં આવે છે પરમ પૂજ્ય પ્રેમ ભિક્ષુકજી મહારાજની કૃપા અને પૂજ્ય બિહારી બાપુ ના આશીર્વાદથી તાલાળા ના આંગણે 39 માં વર્ષ અખંડ
તાલાળા માનસ સત્ય સંકુલમાં 13 દિવસીય અખંડ રામધૂન નો પ્રારંભ


ગીર સોમનાથ, 8 જુલાઈ (હિ.સ.)

તાલાળા શહેરમાં છેલ્લા 38 વર્ષથી શ્રી માનસ સત્સંગ સંઘ હોલ ખાતે અખંડ રામધૂન દર વર્ષે અષાઢ મહિનામાં યોજવામાં આવે છે પરમ પૂજ્ય પ્રેમ ભિક્ષુકજી મહારાજની કૃપા અને પૂજ્ય બિહારી બાપુ ના આશીર્વાદથી તાલાળા ના આંગણે 39 માં વર્ષ અખંડ રામધૂન નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે તાલાળા માનવ સત્ય સંઘ મંડળના સદસ્યો મંડળ ના સદસ્ય જાનકી સત્સંગ મંડળના બહેનો સહિત પરિવાર અને તાલાળાના તમામ સનાતનની રામ પ્રેમીઓ આરામ ધુનમાં પોતાનો સમય અનુકૂળતાએ આ રામધુન માં ભાગ લેતા રહેતા હોય છે સવારથી સાંજ સૂઘીબહેનો અને રાત્રી થીસવાર સુધી ભાઈઓના મંડળો અખંડ રામધૂનની જ્યોત ને પ્રજવલિત રાખે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande