ઘરમાં ઝઘડો થતાં પાકિસ્તાની યુવક ‘હિંદુસ્તાન જાઉં છું’ કહીને ભાગી આવ્યો: કચ્છમાં પકડાયો
ભુજ – કચ્છ, 10 જુલાઈ (હિ.સ.)ભારત અને પાકિસ્તાનની સંવેદનશીલ કચ્છ સરહદે ઘુસણખોરીના પ્રમાણમાં ઘટાડો થયો છે પરંતુ કેટલીક વખત પાકિસ્તાનના સરહદી વિસ્તારમાંથી નીકળી જતા પાકિસ્તાનીઓ ભારતમાં ઘુસી આવે છે. આવો જ એક બનાવ ભારતની સરહદમાં ઘુસ્યાના
આર ઇ પાર્કની ફાઇલ તસવીર


ભુજ – કચ્છ, 10 જુલાઈ (હિ.સ.)ભારત અને પાકિસ્તાનની સંવેદનશીલ કચ્છ સરહદે ઘુસણખોરીના પ્રમાણમાં

ઘટાડો થયો છે પરંતુ કેટલીક વખત પાકિસ્તાનના સરહદી વિસ્તારમાંથી નીકળી જતા પાકિસ્તાનીઓ

ભારતમાં ઘુસી આવે છે. આવો જ એક બનાવ ભારતની સરહદમાં ઘુસ્યાના ત્રણ મહિને નોંધાયો છે.

કચ્છ સરહદે ભુજ તાલુકાના ખાવડા નજીક બની રહેલા એશિયાના સૌથી

મોટા રીન્યૂએબલ એનર્જી પાર્કમાં પાકિસ્તાની યુવક ઘુસી આવતાં પકડી લેવાયો હતો. સિંધ

પ્રાંતના મીઠી થરપારકર વિસ્તારનો 18 વર્ષીય યુવક લવકુમાર સ્વરૂપચંદ દેવ ઉર્ફે પટેલ (ભીલ)ઘરકંકાશમાં ભારત ભાગી આવ્યો હતો.

એટીએસ અને આઇબીએ પકડ્યો હતો

કચ્છની

સરહદે ખાવડા બાજુના સોલાર પાર્કમાં ચાર મહિના પહેલાં પાકિસ્તાની પકડાયો હતો. જે

અંગે હવે ખાવડા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ માર્ચ મહિનામાં એટીએસ અને આઈબી

દ્વારા આ યુવકને પકડી લેવામાં આવ્યો હતો. તેણે જે-તે સમયે કહ્યું કે

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA


 rajesh pande