જુનાગઢના શાપુર ખાતે બ્રહ્મ સમાજ વંથલી દ્વારા, સરસ્વતી સન્માન સમારંભ યોજાશે
જૂનાગઢ 9 જુલાઈ (હિ.સ.) વંથલી તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા 13 જુલાઈને રવિવારના રોજ પટેલ સમાજ ખાતે તેજસ્વી છાત્રનું સન્માન કરાશે છે તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા, તારીખ 13 જુલાઈને રવિવારના રોજ સાંજે ચાર કલાકે પટેલ સમાજ ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓ
જુનાગઢના શાપુર ખાતે બ્રહ્મ સમાજ વંથલી દ્વારા, સરસ્વતી સન્માન સમારંભ યોજાશે


જૂનાગઢ 9 જુલાઈ (હિ.સ.) વંથલી તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા 13 જુલાઈને રવિવારના રોજ પટેલ સમાજ ખાતે તેજસ્વી છાત્રનું સન્માન કરાશે છે તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા, તારીખ 13 જુલાઈને રવિવારના રોજ સાંજે ચાર કલાકે પટેલ સમાજ ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારંભ તેમજ વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું છે.

મનોજભાઈ ભટ્ટના અધ્યક્ષ સ્થાને યોજનાર સરસ્વતી સન્માન સમારોહમાં અભ્યાસ ક્ષેત્રે સફળતા મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને ઉજ્જવળ કારકિર્દી માટે પ્રોત્સાહન કરાશે.

આ પ્રસંગે, સંતો તેમજ સમાજના શ્રેષ્ઠીઓ હાજર રહે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande