પોરબંરમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રસ્તાઓનું, પેચવર્કની કામગીરી હાથ ધરાઈ.
પોરબંદર, 9 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં વરસાદ અને સતત વાહનોની અવરજવરના કારણે માર્ગોને થયેલા નુકસાન બાદ પોરબંદર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમારકામ અને ખાડા પૂરવાના કામો હાથ ધરવામાં આવી રહ્યાં છે. પોરબંદર માર્ગ મકાન વિભાગ દ્વારા પોરબંદરની
પોરબંરમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રસ્તાઓનું પેચવર્કની કામગીરી હાથ ધરાઈ.

પોરબંદર, 9 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં વરસાદ અને સતત વાહનોની અવરજવરના કારણે માર્ગોને થયેલા નુકસાન બાદ પોરબંદર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમારકામ અને ખાડા પૂરવાના કામો હાથ ધરવામાં આવી રહ્યાં છે.

પોરબંદર માર્ગ મકાન વિભાગ દ્વારા પોરબંદરની વિરભનુની ખાભીથી રંગબાઈ સુધીના રોડમાં પડેલા ખાડાઓમાં મેટલ પેચવર્કની કામગીરીને હાથ ધરવામાં આવી છે. રોડને લીધે લોકોને કોઈ મુશ્કેલી પડે નહીં તેને ધ્યાનમાં લઈને માર્ગ મકાન વિભાગએ ક્ષતિગ્રસ્ત રોડ મરામતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવાનું આયોજન કરાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya

 rajesh pande