પોરબંદરમાં 11 ઓગષ્ટના રોજ, રોજગાર ભરતીમેળાનું આયોજન કરાયુ.
પોરબંદર, 10 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા તારીખ 11/08/2025ના રોજ સવારે11 કલાકે રામ લાઈફ ઇંસ્યોરંસ, આઈ.સી.આઈ.સી.આઈ બેંકની ઉપર, ત્રિજા માળે, હાર્મની ફુવારા પાસે પોરબંદર ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ રોજગાર ભરત
પોરબંદરમાં 11 ઓગષ્ટના રોજ, રોજગાર ભરતીમેળાનું આયોજન કરાયુ.


પોરબંદર, 10 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા તારીખ 11/08/2025ના રોજ સવારે11 કલાકે રામ લાઈફ ઇંસ્યોરંસ, આઈ.સી.આઈ.સી.આઈ બેંકની ઉપર, ત્રિજા માળે, હાર્મની ફુવારા પાસે પોરબંદર ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યુ છે.

આ રોજગાર ભરતીમેળામાં સ્થાનિક નોકરીદાતા ગોલ્ડન નોન કન્વેન્શનલ એનર્જી પ્રા.લી, સૌરાષ્ટ્ર્ કેલ્સિન & બોક્સાઈટ એલાઈડ લી તથા રામ લાઈફ ઇંસ્યોરંસના નોકરીદાતા હાજર રહેવાના છે. જેમાં અલગ-અલગ જગ્યાઓ માટે વિવિધ લાયકાત જેમ કે 12 પાસથી ગ્રેજયુએટ, ડિપ્લોમાં (ઈલેક્ટ્રીકલ) સુધીનાં રોજગાર ઈચ્છુક ઉમેદવારો માટે ઈન્ટરવ્યુંનું આયોજન કરવામાં આવ્યુ છે.જિલ્લા રોજગાર કચેરી, પોરબંદર દ્વારા વધુમાં વધુ ઉમેદવારોને આ ભરતીમેળામાં ભાગ લેવા માટે અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande