અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા, યુવરાજ સિંહ જાડેજાના આક્ષેપોનો વિરોધ
ગોધરા, ૧૦ઓગસ્ટ (હિ. સ.) આજરોજ અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘના આદેશ મુજબ યુવરાજસિંહ જાડેજા નામના વ્યકિત દ્વારા કરાયેલા પાયા વિહોણા આક્ષેપો વિરુદ્ધ પંચમહાલ જિલ્લા કલેકટર ને સંઘના હોદ્દેદારો તેમજ સભ્ય ઓ દ્વારા આવેદનપત્ર આપેલ છે .જેમાં ગોધરા વર્તુળ કચેર
અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા યુવરાજ સિંહ જાડેજા ના આક્ષેપો નો વિરોધ-૨


અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા યુવરાજ સિંહ જાડેજા ના આક્ષેપો નો વિરોધ-૧


ગોધરા, ૧૦ઓગસ્ટ (હિ. સ.) આજરોજ અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘના આદેશ મુજબ યુવરાજસિંહ જાડેજા નામના વ્યકિત દ્વારા કરાયેલા પાયા વિહોણા આક્ષેપો વિરુદ્ધ પંચમહાલ જિલ્લા કલેકટર ને સંઘના હોદ્દેદારો તેમજ સભ્ય ઓ દ્વારા આવેદનપત્ર આપેલ છે .જેમાં ગોધરા વર્તુળ કચેરી હેઠળની વિવિધ વિભાગીય ,પેટા વિભાગીય કચેરી તેમજ જેટકો વિભાગના કર્મચારીઓ હાજર રહી સંઘ પ્રત્યે ની કટિબદ્ધતા દાખવેલ છે જેમાં પી. આર.રાઠોડ તેમજ તેમની સાથે સંધના અન્ય હોદ્દેદારો તેમજ સભ્યો હાજર રહેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ


 rajesh pande