ગીર સોમનાથ મિતિયાળા થી દેવભૂમિ દ્વારકા જવામાટે દર વખતની જેમ આ વખતે પણ પગપાળા પ્રવાસ
ગીર સોમનાથ 10 ઓગસ્ટ (હિ.સ.) જાફરાબાદ તાલુકાના મિતિયાળા ગામ થી દ્વારકા પગપાળા યાત્રા નો પ્રારંભ પગપાળા યાત્રા ૨૦૧૧થી શરૂ કરેલ આ યાત્રા સતત ૧૫ મી વખત. પગપાળા યાત્રા પ્રારંભ જે જાફરાબાદ તાલુકાના ગામ મિતિયાળા થી દેવભૂમિ દ્વારકા જવામાટે દર વખતની જેમ આ
મિતિયાળા ગામ થી દ્વારકા પગપાળા યાત્રા


ગીર સોમનાથ 10 ઓગસ્ટ (હિ.સ.) જાફરાબાદ તાલુકાના મિતિયાળા ગામ થી દ્વારકા પગપાળા યાત્રા નો પ્રારંભ પગપાળા યાત્રા ૨૦૧૧થી શરૂ કરેલ આ યાત્રા સતત ૧૫ મી વખત. પગપાળા યાત્રા પ્રારંભ જે જાફરાબાદ તાલુકાના ગામ મિતિયાળા થી દેવભૂમિ દ્વારકા જવામાટે

દર વખતની જેમ આ વખતે પણ પગપાળા પ્રવાસ જાફરાબાદ થી દ્વારકા પગપાળા યાત્રા પ્રારંભ જેમા મનુભાઈ બાંભણીયા, બાંભણીયા, ધીરુભાઈ જાદવ, સામતભાઈ ગુજરીયા, સહિત ના લોકોએ પગપાળા યાત્રા કરેલ જેમા આજરોજ પ્રાચી મા આવેલ મોક્ષ પિપળે પાણી રેડીને ધન્યતા અનુભવી હતી ત્યારબાદ વહેલી સવારે પગપાળા દ્વારકા જવા નિકળેલ હતા જે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande