ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનાં મિતિયાજ ગામે વિશ્વ સિંહ દિવસ ને લયને એક મહારેલી નું આયોજન કરવામાં આવ્યું
ગીર સોમનાથ 10 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનાં મિતિયાજ ગામે વિશ્વ સિંહ દિવસ ગીર અભયારણ્ય નિમિત્તે એક મહારેલી નું આયોજન કરવામાં આવ્યું હતું રેલી ની શરૂઆત મિતિયાજ પ્રાથમિક કન્યા શાળા નાં ગ્રાઉન્ડ થી શરૂઆત કરવામાં આવી હતી તેમાં પ્રાથ
મિતિયાજ ગામે વિશ્વ સિંહ દિવસ


ગીર સોમનાથ 10 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનાં મિતિયાજ ગામે વિશ્વ સિંહ દિવસ ગીર અભયારણ્ય નિમિત્તે એક મહારેલી નું આયોજન કરવામાં આવ્યું હતું રેલી ની શરૂઆત મિતિયાજ પ્રાથમિક કન્યા શાળા નાં ગ્રાઉન્ડ થી શરૂઆત કરવામાં આવી હતી તેમાં પ્રાથમિક કન્યા શાળા નાં આચાર્ય તથા સ્ટાફ ગણ પ્રાથમિક કુમાર શાળા નાં આચાર્ય તથા સ્ટાફ ગણ માધ્યમિક શાળા નાં આચાર્ય તથા સ્ટાફ ગણ તેમજ મિતિયાજ ગામ પંચાયત સરપંચ સુરપાલસિહ બારડ તથા ઉપ સરપંચ નોઘણભાઈ સોસા તથા સભ્યશ્રી લલિતભાઈ વાળા તથા જેસીગભાઈ સોસા મોહનભાઈ વાઢેળ નિલેશભાઈ રાઠોડ રોહનભાઈ સોસા પ્રતાપભાઈ વાઢેળ તથા આરોગ્ય વિભાગ આંગણવાડી વિભાગ વાલીઓ ગ્રામજનો અને વિધાથીર્ઓ તમાંમ ગામ લોકો એક ઉંચા ભરી પુવૅક વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી તેમજ સિંહ વિશે એક જાગૃતિ માટે માગૅદશૅન કન્યા શાળા નાં આચાર્ય રમેશભાઈ વાઢેળ તેમજ સરપંચ સુરપાલસિહ બારડ દ્વારા માગૅદશૅન આપવામાં આવ્યું હતું

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande