સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામે, આયુષ નિદાન સારવાર ચિકિત્સા કેમ્પમાં 180 દર્દીઓએ લાભ લીધો
ગીર સોમનાથ 10 ઓગસ્ટ (હિ.સ.) જિલ્લાના આર્યુવેદિક શાખા લોઢવા સરકારી આયુર્વેદિક દવાખાનુ ડાળી સરકારી હોમિયોપેથી દવાખાના સંયુક્ત ઉપક્રમે આયુષ નિદાન અને સારવાર ચિકિત્સા કેમ વડોદરા ઝાલા ગામમાં યોજાયો હતો હતો જેમાં 180 દર્દીઓએ લાભ લીધો હતો ગામની પ્રાથમિક શા
સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામે, આયુષ નિદાન સારવાર ચિકિત્સા કેમ્પમાં 180 દર્દીઓએ લાભ લીધો


ગીર સોમનાથ 10 ઓગસ્ટ (હિ.સ.) જિલ્લાના આર્યુવેદિક શાખા લોઢવા સરકારી આયુર્વેદિક દવાખાનુ ડાળી સરકારી હોમિયોપેથી દવાખાના સંયુક્ત ઉપક્રમે આયુષ નિદાન અને સારવાર ચિકિત્સા કેમ વડોદરા ઝાલા ગામમાં યોજાયો હતો હતો જેમાં 180 દર્દીઓએ લાભ લીધો હતો ગામની પ્રાથમિક શાળામાં બાળકોને યોગ તેમજ સ્વાસ્થ્ય અંગે વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું જેનો કુલ 250 વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો તેમજ વર્ષાઋતુ ધન્ય રોગશાળો અટકાવવા માટે આયુર્વેદિક અમૃત પે ઉકાળાના 300 પેકેટનું વિતરણ કરાયું હતું,

આ કેમ્પમાં કાળાભાઈ ઝાલા પૂર્વ ધારાસભ્ય સરપંચ શાળાના પ્રિન્સિપાલ અને જિલ્લા આયુર્વેદિક અધિકારી ડોક્ટર હાજર રહ્યા હતા આ કેમ્પમાં ડોક્ટર નીલમબેન તેમજ ડોક્ટર સ્વાતિબેન સોલંકી એ સેવા આપી હતી આ કેમ્પમાં રાષ્ટ્રીયસ્વયં સંઘના સક્રિય કાર્યકરો દ્વારા જનસંકલ્યાણ અથૅ સેવા આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande