ગીર સોમનાથ 10 ઓગસ્ટ (હિ.સ.): સોમનાથ મુંબઈ થી લાભુદાદા જાની જેઓ 25 વર્ષથી તેમના તરફ થી ગીર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા તાલુકાના પ્રાસલી ગામ શ્રાવણ માસ દરમિયાન શુકવાર થી સોમવાર સુધી પગપાળા યાત્રીક સોમનાથ જતા ધર્મપ્રેમી જનતા ભાઈ / બહેનો / બાળકો સોમનાથ પગપાળા જતા હોય તેમને ફરાળી ચેવડો/ જમવાનું તથા ચા કોફી તેમના અનુદાન સત્તત 25 વરસ થી સેવા આપે છે, તેમની સાથે 50 ભૂદેવો તેમજ દાદાના ભક્તો પણ સેવા માટે દાદા સાથે સત્તત દાદાના માર્ગદર્શન માં સેવા આપતા હોય અને આજુ બાજુ માંથી તમામ સમાજ લોકો અને આગેવાનો તમામ ભક્તિ ભાવથી મદદ મા સાથે રહી અને યાત્રીકોને ભોજન અને ફરાર તેમજ ભોજન પણ કરાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ