પોરબંદરમાં સરકારી માધ્યમિક શાળા દેગામ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઇ.
પોરબંદર, 10 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરમાં સરકારી માધ્યમિક શાળા દેગામ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે રેલી સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં સરકારી માધ્યમિક શાળા દેગામ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી અંતર્ગત મ
પોરબંદરમાં સરકારી માધ્યમિક શાળા દેગામ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઇ.

પોરબંદરમાં સરકારી માધ્યમિક શાળા દેગામ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઇ.

પોરબંદરમાં સરકારી માધ્યમિક શાળા દેગામ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઇ.

પોરબંદરમાં સરકારી માધ્યમિક શાળા દેગામ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઇ.

પોરબંદર, 10 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરમાં સરકારી માધ્યમિક શાળા દેગામ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે રેલી સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં સરકારી માધ્યમિક શાળા દેગામ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી અંતર્ગત મહા રેલીનું આયોજન થયા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા. તેમજ ગુજરાતના ગૌરવ ગીરના સિંહના સંરક્ષણ માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ પ્રસંગે આચાર્ય અને વિદ્યાર્થી દ્વારા સિંહ અંગે વક્તવ્ય આપવામાં આવ્યું હતું. અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વિશ્વ સિંહ દિવસની ઉજવણી અંતર્ગત આયોજિત કાર્યક્રમને લાઈવ નિહાળ્યો હતો. આ તકે શાળાના આચાર્ય ગૌરાંગ પોપટ સહિત શાળાના કર્મચારીઓ, એસ એમ ડી સીના સભ્યો, ગ્રામજનો, શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande