જૂનાગઢ 11 ઓગસ્ટ (હિ.સ.) પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા આવતીકાલે તા. ૧૧ ઓગસ્ટના રોજ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે પધારનાર છે.
પ્રવાસન,સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,વન અને પર્યાવરણ,ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી તા. ૧૧ ઓગસ્ટ ના સવારે ૯-૦૦ કલાકે સિંહ સંવર્ધન અંગેના આંતરરાષ્ટ્રીય સેમીનાર કાર્યક્રમમાં સાસણગીર ખાતે ઉપસ્થિત રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ