ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ચિત્રકુટ સીમ પ્રા શાળા ને સન્માનિત કરવામાં આવ્યું
ગીર સોમનાથ, 12 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા શહેર મા આવેલ ચિત્રકુટ સીમ પ્રા શાળાનું સન્માન કરવામાં આવ્યું. ચિત્રકુટ સીમ પ્રા શાળા સુત્રાપાડાને સક્ષમ શાળા એવોર્ડ(શહેરી )૨૦૨૪-૨૫ જીલ્લા કક્ષાએ પ્રથમ સ્થાને આવતા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાય
ચિત્રકુટ સીમ પ્રા શાળા ને સન્માનિત


ગીર સોમનાથ, 12 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા શહેર મા આવેલ ચિત્રકુટ સીમ પ્રા શાળાનું સન્માન કરવામાં આવ્યું.

ચિત્રકુટ સીમ પ્રા શાળા સુત્રાપાડાને સક્ષમ શાળા એવોર્ડ(શહેરી )૨૦૨૪-૨૫ જીલ્લા કક્ષાએ પ્રથમ સ્થાને આવતા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત અને સમગ્ર શિક્ષા- જિલ્લો ગીર સોમનાથ દ્વારા પ્રમાણપત્ર, શિલ્ડ અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.તે બદલ શાળા પરિવાર હરખની લાગણી અનુભવે છે.

'મારી શાળા, સુંદર શાળા' આવો! સૌ સાથે મળીને સુંદર શાળા નું નિર્માણ કરીએ. શ્રી ચિત્રકુટ સીમ પ્રા શાળા સુત્રાપાડા પરિવાર

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande