બાયડ પ્રાંત કચેરી ખાતે, બાયડ તાલુકાના દૂધ મંડળીના ચેરમેનો દ્વારા આવેદન અપાયું
મોડાસા, 13 ઓગસ્ટ (હિ.સ.)બાયડ તાલુકાના અંદાજિત ચાલીસ થી પચાસ દૂધ મંડળીઓના ચેરમેનો દ્વારા સાબરડેરી ભાવફેર બાબતે સાબરડેરી વિરુદ્ધ મા સમાજને ગેર માર્ગે દોરતા અમુક તત્વો કે જેઓ ઘણા સમય થી દૂધના વ્યવસાય સાથે શકરાયેલા નથી પોતાના ગામની દૂધ મંડળીમાં દૂધ ભરાવત
બાયડ પ્રાંત કચેરી ખાતે, બાયડ તાલુકાના દૂધ મંડળીના ચેરમેનો દ્વારા આવેદન અપાયું


મોડાસા, 13 ઓગસ્ટ (હિ.સ.)બાયડ તાલુકાના અંદાજિત ચાલીસ થી પચાસ દૂધ મંડળીઓના ચેરમેનો દ્વારા સાબરડેરી ભાવફેર બાબતે સાબરડેરી વિરુદ્ધ મા સમાજને ગેર માર્ગે દોરતા અમુક તત્વો કે જેઓ ઘણા સમય થી દૂધના વ્યવસાય સાથે શકરાયેલા નથી પોતાના ગામની દૂધ મંડળીમાં દૂધ ભરાવતા નથી તેઓને સાબરડેરી ભાવફેર મામલે કોઈજ લેવા દેવા નથી છતાંય લોકો મા એક અલગ ભડકાઉ સંદેશ ફેલાવી લોકોને ભડકાવવાનું કામ કરે અને સમાજ મા એક નેગેટિવ રોલ ભજવવાનું કામ કરે છે તેઓના વિરુદ્ધ મા આવેદન આપવામાં આવ્યું સાહેબને વિનંતી કરી કે આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande