ગીર સોમનાથ 13 ઓગસ્ટ (હિ.સ.)
ગુજરાત પ્રદેશ કિસાન મોરચા ના પ્રમુખ હિતેશ ભાઈ પટેલ પ્રદેશ કિસાન મોરચા મહામંત્રી હિરેન ભાઈ હીરપરા ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ સંજય ભાઈ પરમાર પાર્ટી કાર્યકમો માં વૃક્ષારોપાણ નું ગીર સોમનાથ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ ધીરુભાઈ ખોખર ગીર સોમનાથ જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી પ્રતાપસિંહ બારડ આજ રોજ ગીરગઢડા તાલુકાના ફાટસર ગામ માં કેદારનાથ મહાદેવ ના સાનિધ્ય માં કાર્યકરો ભાઈ / બહેનો સાથે મળીને વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ