ગીર સોમનાથ પ્રશ્નાવડા મુરલીધર ગૌ શાળાના લાભાર્થે જનતા તાવડો નુ આયોજન
ગીર સોમનાથ, 13 ઓગસ્ટ (હિ.સ.)પ્રશ્નાવડા મુરલીધર ગૌ શાળાના લાભાર્થે જનતા તાવડાનુ આયોજન સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ જનતા તાવડા આયોજન કરેલું છે જે લોકોને જનતા તાવડા માંથી ફરસાણ અને લાડુ મોહનથાળ લેવાનો હોય વહેલા તે પહેલા ધ
પ્રશ્નાવડા મુરલીધર  ગૌ શાળાના


ગીર સોમનાથ, 13 ઓગસ્ટ (હિ.સ.)પ્રશ્નાવડા મુરલીધર ગૌ શાળાના લાભાર્થે જનતા તાવડાનુ આયોજન સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ જનતા તાવડા આયોજન કરેલું છે જે લોકોને જનતા તાવડા માંથી ફરસાણ અને લાડુ મોહનથાળ લેવાનો હોય વહેલા તે પહેલા ધોરણે લઈ લેવા વિનંતી દર વર્ષની જેમ આ વર્ષે પણ આજૂબાજૂના ગામડા વાળા મુરલીધર ગૌ શાળાના લાભાર્થે આનો લાભ લઇ જેમ બને એમ શક્ય હોય એટલું ગૌશાળા લાભાર્થે આ માંથી ફરસાણ ખરીદી કરે મુરલીધર ગૌ શાળા વતી પ્રશ્નાવડા ગામ અને ગૌશાળાની સમિતિની અપીલ છે જેથી કરીને ગાય માતાના ચારા માટે આપણે બધા સહભાગી બનીએ જેની ખાસ નોંધ લેવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande