સુત્રાપાડા તાલુકા ભાજપ દ્વારા આયોજિત તિરંગા યાત્રા, પ્રાચી માધવરાય ભગવાન સાનિધ્યમાંથી ઘંટીયા સુધી યોજાઈ
ગીર સોમનાથ 13 ઓગસ્ટ (હિ.સ.) આજ રોજ સુત્રાપાડા તાલુકા ભાજપ દ્વારા આયોજિત તિરંગા યાત્રા પ્રાચી માધવરાય ભગવાન સાનિધ્યમાંથી ઘંટીયા સુધી જોડાયેલ પ્રદેશ ભાજપ મંત્રી જ્વેરિભાઇ ઠકરાર તાલાલા મત વિસ્તાર ધારાસભ્ય ભગવાનભાઈ બારડ જિલ્લા ભાજપ અધ્યક્ષ સંજય ભાઈ પરમ
તિરંગા યાત્રા  પ્રાચી માધવરાય


ગીર સોમનાથ 13 ઓગસ્ટ (હિ.સ.) આજ રોજ સુત્રાપાડા તાલુકા ભાજપ દ્વારા આયોજિત તિરંગા યાત્રા પ્રાચી માધવરાય ભગવાન સાનિધ્યમાંથી ઘંટીયા સુધી જોડાયેલ પ્રદેશ ભાજપ મંત્રી જ્વેરિભાઇ ઠકરાર તાલાલા મત વિસ્તાર ધારાસભ્ય ભગવાનભાઈ બારડ જિલ્લા ભાજપ અધ્યક્ષ સંજય ભાઈ પરમાર મહામંત્રી જિલ્લા ભાજપ દિલીપ ભાઈ બારડ ગીર સોમનાથ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજવીર સિંહ ઝાલા જૂનાગઢ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ હરેશ ભાઈ પરસાણા પૂર્વ મહામંત્રી વજુ ભાઈ વાજા ગીર સોમનાથ જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી પ્રતાપસિંહ બારડ તાલુકા ભાજપ પ્રમુખ મસરી ભાઈ રાઠોડ સુત્રાપાડા શહેર પ્રમુખ સુરેશભાઈ મોરી તાલાલા તાલુકા બંને મંડળ પ્રમુખ પૂર્વ પ્રમુખ દીપક ભાઈ કાછેલા પૂર્વ પ્રમુખ પ્રતાપ ભાઈ બામણીયા અનિલ ભાઈ જેઠવા મહિલા મોરચા બહેનો સરપંચ સંયોજક સંગઠન હોદેદારો તાલુકા પંચાયત સદસ્ય પૂર્વ સરપંચો યુવાનો વડીલો તિરંગા યાત્રા માં જોડાયેલ ભારત માતાકી જય સાથે સમાપન કરેલ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande